...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે

વઢવાણ સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે

  • સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે.
  • તારીખ 9 મે રવિવારના રોજ સવારે 9:૩૦ થી 12:30 દરમિયાન
  • જરૂરિયાતમંદ લોકો તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થવાના ભાગરૂપે
વઢવાણ સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે
વઢવાણ સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે

સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે. સુરેન્દ્રનગર રોડ પર આવેલ કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગરમાં આ આયોજન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સુરેન્દ્રનગર શહેર દ્વારા તેમજ જય જિનેન્દ્ર સેવા ગ્રુપના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન તારીખ 9 મે રવિવારના રોજ સવારે 9:૩૦ થી 12:30 દરમિયાન કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

રકતદાન કેમ્પમાં જરૂરિયાતમંદ લોકો તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થવાના ભાગરૂપે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જાહેર કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.