વઢવાણ સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

  • સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.
  • પોલીસે બહાર નીકળવાનું કારણ પુછ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
વઢવાણ સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસેથી ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર NTM સ્કૂલ પાસેના નાઈટ કર્ફ્યુ દરમિયાન એક ઈસમ મળી આવતા પોલીસે બહાર નીકળવાનું કારણ પુછ્યું હતું.

પરંતુ યુવક પાસે કોઈ વ્યાજબી કારણ ન હોવાનું જણાતા પોલીસે આ બનાવમાં નજીકમાંથી બે પંચોને બોલાવી ફરિયાદ નોંધી છે.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી, કોરોનાના પ્રશ્ન અંગે કરી રજુઆત

બનાવની પોલીસ કર્મચારી હમીરભાઈ સોલંકીએ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે જાહેરનામાના ભંગ બદલ મહમદઅજીજભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ઉપર ઈસમ વિરુદ્ધ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…