સર્કિટ હાઉસનું ઉદઘાટન: થોડી વારમાં પીએમ મોદી સોમનાથમાં બનાવેલ નવા સર્કિટ હાઉસનું ઉદઘાટન કરશે
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (somnath) માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી આજે વર્ચ્યૂઅલ માધ્યમથી નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવાના છે. આ અતિથિગૃહ 15 હજાર ચોરસ મીટરમાં ફેલાયું છે…અને અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સન માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમમાં પ્રવાસન અને યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદી પણ સમારોહમાં હાજર રહેશે.
- નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સન માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે.
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (somnath) માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી આજે વર્ચ્યૂઅલ માધ્યમથી નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવાના છે. આ અતિથિગૃહ 15 હજાર ચોરસ મીટરમાં ફેલાયું છે…અને અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સન માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમમાં પ્રવાસન અને યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદી પણ સમારોહમાં હાજર રહેશે.
ઉર્ફી જાવેદે કેમ ‘જાવેદ અખ્તર લખેલી ટીશર્ટ પહેરી? જાણો કારણ
સર્કિટ હાઉસની કેટલીક ખાસ વિશેષતા છે જેની પર નજર કરીએ તો…
- સર્કિટ હાઉસમાં 2 vvip સ્યૂટ રૂમ, 8 vvip રૂમ, 8 vip રૂમ છે.
- સર્કિટ હાઉસમાં 24 ડિલક્ષ રૂમ સાથે રસોડું, જનરલ અને vip ડાઈનિંગ રૂમ પણ ઉપ્લબ્ધ છે.
- સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ, 200 લોકોને સમાવતો ઓડિટોરિયમ હોલ પણ છે.
- અતિથિગૃહમાંથી અરબી સમુદ્રનો સીધો નજારો માણી શકાશે.
- સોમનાથ મંદિર પરિસરનો પણ નજારો માણી શકાશે.
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઉમટયાં