વઢવાણ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ઉપર ઈસમ વિરુદ્ધ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ઉપર ઈસમ વિરુદ્ધ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  • ધ્રાંગધ્રા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી હતું.
  • માસ્ક વગર ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ સુરેન્દ્રનગર ફરિયાદ નોંધાઈ.
  • વૈશ્વિક મહામારી કોરોના વાયરસ બાબતે બેદરકારી દાખવવા બદલ
વઢવાણ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ઉપર ઈસમ વિરુદ્ધ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
વઢવાણ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ઉપર ઈસમ વિરુદ્ધ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ઉપર માસ્ક વગર ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ સુરેન્દ્રનગર ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-11 વાળી જગ્યા ઉપર એક ઈસમ પોતાનો ચહેરો નાક તથા મોહને ઢંકાઈ જાય તે રીતે માસ્ક કે કવર પહેરીયા વગર જાહેરમાં બહાર નીકળીને વૈશ્વિક મહામારી કોરોના વાયરસ બાબતે બેદરકારી દાખવવા બદલ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

સુરેન્દ્રનગરના થાનગઢમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે કોવિડ સેન્ટર શરૂ કરવા પાલિકા પ્રમુખે કવાયત હાથ ધરી

બનાવની પોલીસ કર્મચારી પરેશભાઇ હાલાણીએ ધ્રાંગધ્રા ધોરીધાર વિસ્તારમાં રહેતા ભરતભાઈ માધુભાઈ રોજાસરા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ બાંભણિયા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા શેરી નંબર-5 પાસેના મકાનમાં પોલીસે રેઇડ પાડી

વધુ સમાચાર માટે…