વઢવાણ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ કચેરી પાસે ચાની કેબીનના ખુલ્લી રાખવા બદલ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ
- સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ કચેરી પાસે એક ચાની કેબીનના ખુલ્લી રાખવા બદલ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ.
સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ કચેરી પાસે એક ચાની કેબીનના ખુલ્લી રાખવા બદલ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર ટાવર ચોક પાસે આવેલી ફાયર બ્રિગેડની કચેરી પાસે જાહેરનામા ભંગની ફરીયાદ થવા પામી છે.
આ બનાવની પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ઈસમએ પોતાના કબજાવાળી ચા ની કેબીન ખુલ્લી રાખીને બેદરકારી દાખવવા બદલ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની પોલીસ કર્મચારી વિજયસિંહ ખેરએ સુરેન્દ્રનગર ઝાલાવાડમાં રહેતા ગુલામ રસુલભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર કડિયા સોસાયટીમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ લગ્ન મોકૂફ રખાયા