- Advertisement -
HomeNEWSઆંતરરાષ્ટ્રીય સોશિયલ ડિઝિટલ મંચ 'માલધારી ટાઈમ્સ' નો બીજા વર્ષમાં પ્રવેશ

આંતરરાષ્ટ્રીય સોશિયલ ડિઝિટલ મંચ ‘માલધારી ટાઈમ્સ’ નો બીજા વર્ષમાં પ્રવેશ

- Advertisement -

આંતરરાષ્ટ્રીય સોશિયલ ડિઝિટલ મંચ ‘માલધારી ટાઈમ્સ’ નો બીજા વર્ષમાં પ્રવેશ

  • આંતરરાષ્ટ્રીય ડિઝિટલ મંચ ‘માલધારી ટાઈમ્સ’નો તાજેતરમાં બીજા વર્ષમાં પ્રવેશ થયો છે.
આંતરરાષ્ટ્રીય સોશિયલ ડિઝિટલ મંચ 'માલધારી ટાઈમ્સ' નો બીજા વર્ષમાં પ્રવેશ
આંતરરાષ્ટ્રીય સોશિયલ ડિઝિટલ મંચ ‘માલધારી ટાઈમ્સ’ નો બીજા વર્ષમાં પ્રવેશ

સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરી સામાજિક વિકાસમાં સહિયારા સામુદાયિકા ચિંતન-મનન માટે રચાયેલા આંતરરાષ્ટ્રીય ડિઝિટલ મંચ ‘માલધારી ટાઈમ્સ‘નો તાજેતરમાં બીજા વર્ષમાં પ્રવેશ થયો છે.

સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પરગણા, પ્રાંતો, ભૌગોલિક વિસ્તારો તથા ભારતના અન્ય રાજ્યો અને વિદેશમાંથી માલધારી સમાજની વિશિષ્ટ અને પ્રેરક વ્યક્તિઓને વિણી વિણીને બનાવાયેલા આ અનોખો સામાજિક મંચ શરૂ થયો ત્યારેથી હાઉસફુલ ક્ષમતા સાથે ખૂબ સફળતાથી ચાલી રહ્યો છે, અને માલધારી સમાજનો આ પ્રકારનો વિશ્વનો અનોખો મંચ છે.

વઢવાણ સુરેન્દ્રનગર ગરમીનો પ્રકોપ વધ્યો તાપમાન 42 ડિગ્રીને આંબી ગયું

માલધારી સમાજની સામાજિક, શૈક્ષણિક, વૈચારિક જાગૃતિ તથા સાંસ્કૃતિક ગૌરવની ગરિમા ઉજાગર કરવા ચાલતા આ મંચમાં જોડાવા હાલ મોટું વેઇટિંગ ચાલી રહ્યું છે એમ તેના એડમિન, જાણીતા લેખક, શિક્ષક, કવિ તથા ‘માલધારી ટાઈમ્સ‘ના તંત્રીશ્રી રત્નાકર નાંગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

ધ્રાંગધ્રા શહેરમાં ભગવાન પરશુરામ જયંતીની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...