- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં...

સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

- Advertisement -

સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

  • સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે ત્રિમાસિક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો.
  • મુંબઈના સૌજન્યથી ત્રિમાસિક વિના મૂલ્ય વિતરણ કેન્દ્રનો લાલજી મહારાજની જગ્યા વાદીપરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો
સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે ત્રિમાસિક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરમાં વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ સેવાયજ્ઞ હાથ ધરતી નિરાધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા સુરેન્દ્રનગર દ્વારા શ્રી હરેશભાઈ રાવની મુંબઈના સૌજન્યથી ત્રિમાસિક વિના મૂલ્ય વિતરણ કેન્દ્રનો લાલજી મહારાજની જગ્યા વાદીપરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મકાનમાં પોલીસે રેડ પાડી, દારૂની મહેફિલ માણતા 21 સામે ફરિયાદ નોંધાઇ

પ્રસંગે દીપ પ્રગટ્ય યુવા કાર્યક્રમમાં મુંજાલભાઈ વિરેન્દ્રભાઈ આચાર્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાપક રાજેશભાઈ રાવલ, આનંદભાઈ રાવલ, વિજયભાઈ સોલંકી, ભરતસિંહ સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે…

74 વરસની જનક મકવાણાએ સિલ્વર મેડલ મેળવ્યા

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...