...
- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મકાનમાં પોલીસે રેડ પાડી, દારૂની મહેફિલ માણતા 21...

સુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મકાનમાં પોલીસે રેડ પાડી, દારૂની મહેફિલ માણતા 21 સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -

સુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મકાનમાં પોલીસે રેડ પાડી, દારૂની મહેફિલ માણતા 21 સામે ફરિયાદ નોંધાઇ

  • સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા ખાનગીરાયે પેટ્રોલિંગ જારી હતું.
  • પોલીસે આ બનાવમાં 21 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
સુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મકાનમાં પોલીસે રેડ પાડી, દારૂની મહેફિલ માણતા 21 સામે ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મકાનમાં પોલીસે રેડ પાડી, દારૂની મહેફિલ માણતા 21 સામે ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મારવાડીની ચાલી સામે મકાનમાં દારૂની મહેફિલ માણતાં ઝડપાયા 21 સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા ખાનગીરાયે પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન માઇ મંદિર રોડ ઉપર આવેલ સીતાપુર ચોક પાસે મારવાડી ની ચાલી સામે પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી.

બનાવમાં પોલીસે કાળુભાઈ ચકી વાળાની ગલીમાં મનીષ ઉર્ફે મુન્નો કિશોરભાઈ ખાંભડિયાના મકાનમાં બહારથી માણસો બોલાવીને દારૂની મહેફિલ ચાલુ હોવાનું ઝડપાઇ જવા પામ્યું હતું. પોલીસે આ બનાવમાં 21 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિર ખાતે સર્વ જ્ઞાતિ કોવિડ-19 માટે રસીકરણ કેમ્પનું આયોજન

બનાવની નાયબ પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વનરાજસિંહ ચૌહાણે વિપુલ સાપરા, સુરેશભાઇ ગોવિંદિયા, શનિભાઇ કોળીયા, આશિષભાઈ ખંભાળિયા, દીપકભાઈ ઉર્ફે ચકો, મોહસીનભાઈ ચૌહાણ, ભરતભાઇ લકુમ, હિતેશભાઈ દેથાળીયા, ચમનભાઈ પરમાર, ગીરીશભાઈ મકવાણા, વિનોદભાઈ સાવળીયા, મુકેશભાઈ પાટડીયા, ગણપતભાઇ કાંજીયા, વાઘજીભાઈ અઘારા, આશિષભાઈ મુલતાની, ધર્મેશભાઈ ફીચડિયા, અલ્પેશભાઈ મોટપિયા, શૈલેષભાઈ મેમકીયા, પ્રકાશભાઇ વાઘેલા તપાસ દેવનાથ મનીષભાઈ ઉર્ફે મુન્નો સહિત 21 ઇસમો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આઉટસોર્સ કર્મચારીઓના પગાર ન થતાં કર્મચારીઓમાં આક્રોશ,ઉગ્ર રજૂઆત

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

સુરેન્દ્રનગર શહેરના રસ્તા પર દબાણ, ટ્રાફિક મુદ્દે પોલીસ પાલિકા એકબીજાને ખો આપવાનું બંધ કરે : વેપારી

સુરેન્દ્રનગર શહેરના રસ્તા પર દબાણ, ટ્રાફિક મુદ્દે પોલીસ પાલિકા એકબીજાને ખો આપવાનું બંધ કરે વેપારી Google News Follow Us Link એસ.પી. કચેરી, પાલિકામાં વેપારીઓએ સમસ્યાનો નિકાલ લાવવા રજૂઆત કરી સુરેન્દ્રનગરમાં મુખ્ય રસ્તા પર લારીના દબાણ અને ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે. જેની વૈકલ્પિક જગ્યા નક્કી કરી ફેરવવાની વાત વચ્ચે કામ ન થતા વેપારી રોષે ભરાયા હતા. પાલિકા અને એસપી કચેરીએ ધસી જઇ એક બીજાને ખો આપવાને...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.