વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વિચરતી વિમુક્ત જાતિના લોકોને કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવી
- સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વિચરતી વિમુક્ત જાતિના લોકોને કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવતા પરિવારોમાં ખુશી જોવા મળી.
સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વિચરતી વિમુક્ત જાતિના લોકોને કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવતા પરિવારોમાં ખુશી જોવા મળી.
સુરેન્દ્રનગરમાં વિવિધ વિસ્તારોમાં વિચરતી અને વિમુક્ત જાતિના ડફેર, બાવરી, દેવીપુજક, ચુંવાળિયા કોળી, સમુદાયના અશક્ત વૃદ્ધ અને નિરાધાર લોકોને આ કપરા સમયમાં કોઈ તકલીફ ના પડે તેને ધ્યાને રાખીને એક માસ ચાલે તેટલી અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
મોટી કઠેચી ગામે બિસ્માર રસ્તા બાબતે રસ્તો રીપેર કરવાની લોકમાંગ ઊઠી
જેમાં વિચરતા સમુદાય સમર્થન મંચના સ્થાપક મિતલબેન પટેલ અને સુરેન્દ્રનગર જિલ્લા કો-ઓર્ડિનેટર હર્ષદભાઈ કે.વ્યાસના માર્ગદર્શન હેઠળ પ્રશાંતભાઈ સોલંકી દ્વારા આવા પરિવારોને રાશનની કીટનું વિતરણ કરવામાં આવતા મુખ પર ખુશી જોવા મળી હતી.
સુરેન્દ્રનગર બાકરથળી કોવિડ સેન્ટરની DDO સહિત અધિકારીઓએ મુલાકાત લઇને માર્ગદર્શન આપ્યું