વલસાડ શહેરના ભીડભંજન મંદિર ખાતે હનુમાન જયંતિની
સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
- ભીડભંજન મંદિર ખાતે હનુમાન જયંતિની સાદગીપૂર્વક ઉજવણી.
- ચૈત્રી પૂનમ એટલે હનુમાન જયંતિ
- 108 દીવડા પ્રગટાવી હનુમાન જયંતિની ઉજવણી કરી હતી.
વલસાડ શહેરના ભીડભંજન મંદિર ખાતે હનુમાન જયંતિની સાદગીપૂર્વક ઉજવણી. વલસાડ શહેરના ભીડભંજન મંદિર ખાતે ચૈત્રી પૂનમ એટલે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરના જાહેરનામાના મુજબ ફક્ત મંદિરના પૂજારી પૂજા-અર્ચના કરી શકશે તે આદેશને ધ્યાનમાં રાખી વલસાડના ભીડભંજન મંદિર ખાતે મંગળવારે હનુમાન જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉનનાં નિર્ણયને વેપારીઓએ સમર્થન આપ્યું
મંગળવારે સાંજે શિવજી મહારાજે 108 દીવડા પ્રગટાવી હનુમાન જયંતિની ઉજવણી કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતીના દિવસે માવઠાની અસરના કારણે જગતાત ચિંતિત જોવા મળ્યા