...
- Advertisement -
Homeગુજરાત ના સમાચારહરીનગરમાં ઘરેલુ હિંસાનો કેસ પાછો ખેંચી લેવા પતિએ

હરીનગરમાં ઘરેલુ હિંસાનો કેસ પાછો ખેંચી લેવા પતિએ

- Advertisement -

હરીનગરમાં ઘરેલુ હિંસાનો કેસ પાછો ખેંચી લેવા પતિએ

પત્ની ઉપર દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

  • ઘરેલુ હિંસાની થાનગઢ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હરીનગર માં ઘરેલુ હિંસાનો કેસ પાછો ખેંચી લેવા પતિએ પત્ની ઉપર દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
હરીનગર માં ઘરેલુ હિંસાનો કેસ પાછો ખેંચી લેવા પતિએ પત્ની
ઉપર દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

થાનગઢ હરીનગરમાં રહેતા મિનલબેન દોશીએ તેમના પતિ સામે પિયુષભાઈ દોશી સામે ઘરેલુ હિંસાની થાનગઢ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મિનલબેન અને પતિ પિયુષભાઈ વચ્ચે પાંચ વર્ષથી મનદુઃખ હોય જેના કારણે થાનગઢ કોર્ટમાં ઘરેલુ હિંસા મુજબનો કેસ કરેલ હોય જે કેસ પાછો ખેંચી લેવા બાબતે દબાણ કરી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેશકુમાર પટેલ ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.