- Advertisement -
Homeલોકલ સમાચારવેળાવદર ગામના નાળા પાસે વાહન ચલાવવા બાબતે માથાકૂટ

વેળાવદર ગામના નાળા પાસે વાહન ચલાવવા બાબતે માથાકૂટ

- Advertisement -

વેળાવદર ગામના નાળા પાસે વાહન ચલાવવા બાબતે માથાકૂટ

ત્રણ ઈસમોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ

  • બાઈક ચાલક અને કાર ચાલક વચ્ચે વાહન ચલાવવા બાબતે માથાકૂટ થઇ હતી.
  • મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અપમાનિત કર્યા
વેળાવદર ગામના નાળા પાસે વાહન ચલાવવા બાબતે માથાકૂટ, ત્રણ ઈસમોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ
વેળાવદર ગામના નાળા પાસે વાહન ચલાવવા બાબતે માથાકૂટ, ત્રણ ઈસમોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ

વઢવાણ તાલુકાના વેળાવદર ગામ પાસે આવેલ નાળા પાસે બાઈક ચાલક અને કાર ચાલક વચ્ચે વાહન ચલાવવા બાબતે માથાકૂટ થઇ હતી. આથી આ બનાવમાં ફરિયાદી હેમંતભાઈ ઉર્ફે હિતેશભાઈ ગોવિંદભાઈ મકવાણાએ વઢવાણ પોલીસ મથકે કિશોરભાઈ દલવાડી ઇશ્વરભાઇ દલવાડી અને નરોત્તમભાઈ દલવાડી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ઈસમોએ ફરિયાદી તથા સાહેદ અજીતભાઈ મકવાણા સાથે માથાકૂટ કરી મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અપમાનિત કર્યા ની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બુધશી ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...