થાનગઢમાં પશુઓનો નિભાવ માટે જોળી ફેરવીને રૂપિયા 55,000 નું દાન એકત્રિત કરાયું

Photo of author

By SOHAM 24 NEWS

થાનગઢમાં પશુઓનો નિભાવ માટે જોળી ફેરવીને રૂપિયા 55,000 નું દાન એકત્રિત કરાયું

  • થાનગઢ પાંજરાપોળમાં પશુઓના નિભાવ માટે જોળી ફેરવીને રૂપિયા 55000 નું દાન એકત્રિત કરાયું
  • નાના-મોટા સૌ કોઈ વેપારીઓ પાસે જતા સૌ કોઈ વેપારીઓએ સહકાર આપ્યો હતો.
થાનગઢમાં પશુઓનો નિભાવ માટે જોળી ફેરવીને રૂપિયા 55,000 નું દાન એકત્રિત કરાયું
થાનગઢમાં પશુઓનો નિભાવ માટે જોળી ફેરવીને રૂપિયા 55,000 નું દાન એકત્રિત કરાયું

થાનગઢ પાંજરાપોળમાં પશુઓના નિભાવ માટે જોળી ફેરવીને રૂપિયા 55000 નું દાન એકત્રિત કરાયું. થાનગઢ

પાંજરાપોળમાં આશરે લેતા અબોલ પશુઓ માટે દર માસની અગિયારસ નિમિત્તે જીવદયા ગ્રુપના સભ્યો દ્વારા નગરની

વિવિધ બજારોમાં જોળી ફેરવવામાં આવે છે. ત્યારે પશુઓનો નિભાવ માટે આર્થિક ફંડ એકત્રિત કરવા થાનગઢ
પાંજરાપોળ જીવદયા ગ્રુપના સભ્યોએ શહેરની વિવિધ બજારોમાં ફરીને શહેરના નાના-મોટા સૌ કોઈ વેપારીઓ પાસે જતા સૌ કોઈ વેપારીઓએ સહકાર આપ્યો હતો. ત્યારે થાનગઢ શહેરમાંથી આ પશુ નિભાવ માટે રૂ. 55000 જેટલું દાન એકત્રિત કરવામાં આવ્યાનું જાહેર થવા પામી છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ કોઠારીયા ગામે કોરોના રસીકરણના ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો