ઉત્તરાયણમાં દોરાથી ગળું ન કપાય તે માટે અમદાવાદીઓ સજાગ, વાહન ચાલકો અપનાવી રહ્યા છે આવા નુસખા!

Photo of author

By SOHAM 24 NEWS

ઉત્તરાયણમાં દોરાથી ગળું ન કપાય તે માટે અમદાવાદીઓ સજાગ, વાહન ચાલકો અપનાવી રહ્યા છે આવા નુસખા!

Google News Follow Us Link

ઉત્તરાયણમાં દોરાથી ગળું ન કપાય તે માટે અમદાવાદીઓ સજાગ, વાહન ચાલકો અપનાવી રહ્યા છે આવા નુસખા!

ગળે મફલર, મોં પર રુમાલ, માથે હેલમેટ પહેરવાની શરુઆત થઇ ચૂકી છે. એમાંય છેલ્લા કેટલાય વર્ષોથી વાહનોના બંન્ને બાજુના કાચની જગ્યાએ એક સળીયો મુકવાની શરૂઆત થઇ છે. દોડતા વાહન પર જ્યારે અચાનક જ દોરી પડે અને અર્ધ ગોળાકાર સળિયો લગાવ્યો હોય તો દોરી રોકોઇ જવાની શક્યતા વધી જાય છે.

  • ચાઇનિઝ દોરીના કારણે વાહન ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચે છે.
  • દોરીઓથી થતી ઇજાઓને રોકવા વાહન ચાલકોએ નુસખા અપનાવવાના શરૂ
  • ગળે મફલર, મોં પર રુમાલ, માથે હેલમેટ પહેરવાની શરુઆત થઇ ચૂકી છે.

દિવાળી જાય કે તુરંત જ નાના મોટા સૌ પતંગ રસિયાઓ ધાબે-છાપરે કે મેદાનોમાં પતંગની મોજ માણતા હતા. જેના કારણે દોરીઓ રસ્તાઓ પર પડતી અને રાહદારીઓ અને વાહનચાલકો ઘવાતા હતા. એમાંય ધારદાર ચાઇનિઝ દોરીના કારણે વાહન ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચે છે. દોરીઓથી થતી ઇજાઓને રોકવા વાહન ચાલકોએ અવનવા નુસખા અપનાવવાના શરૂ કર્યા છે.

ગળે મફલર, મોં પર રુમાલ, માથે હેલમેટ પહેરવાની શરુઆત થઇ ચૂકી છે. એમાંય છેલ્લા કેટલાય વર્ષોથી વાહનોના બંન્ને બાજુના કાચની જગ્યાએ એક સળીયો મુકવાની શરૂઆત થઇ છે. દોડતા વાહન પર જ્યારે અચાનક જ દોરી પડે અને અર્ધ ગોળાકાર સળિયો લગાવ્યો હોય તો દોરી રોકોઇ જવાની શક્યતા વધી જાય છે.

ઈસ્લામ છોડીને હિન્દુ બન્યા વસીમ રિઝવી, યતિ નરસિંહાનંદે કરાવી ઘર વાપસી

તહેવારોની ઉજવણી મોતની સજા ન બની જાય તેના માટે ઉત્તરાયણ માં દોરાથી ગળું ન કપાય તે માટે લોકો સજાગ થયા છે. અમદાવાદમાં લોકો વાહનો પર હવે સેફ્ટી સળીયા લગાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વાહન પર સળીયો લગાવવાથી પાકી દોરીથી સુરક્ષા મળે છે. બીજી બાજુ પોલીસે પણ શહેરમાં પ્રતિબંધિત અને જીવલેણ કહી શકાય તેવી ચાઈના દોરી જપ્ત કરી છે. જીવને જોખમ કારક ધારદાર દોરીઓથી બચાવવા લોકો ટુ વ્હીલર ઉપર સળીયો લગાવવા પહોંચી રહ્યા છે.

ઉત્તરાયણમાં દોરાથી ગળું ન કપાય તે માટે અમદાવાદીઓ સજાગ, વાહન ચાલકો અપનાવી રહ્યા છે આવા નુસખા!

આ વિશે ZEE 24 કલાક સાથે એક નાગરિકો વાતચીત દરમિયાન કહ્યું કે, મારા પરિવારમાં અગાઉ દોરીને લીધે મોટી દુર્ઘટના સર્જાઈ ચૂકી છે પણ ફરી આવું ન થાય તે માટે તકેદારી રાખવી જરૂરી છે. જ્યારે ZEE 24 કલાક સાથે અન્ય એક નાગરિકે જણાવ્યું હતું કે મારા દીકરા સાથે દોરીના કારણે મોટો બનાવ બન્યો છે.

અમદાવાદ એરપોર્ટ પર મોડી રાતે આવેલી ફ્લાઇટમાં મુસાફર આવ્યો કોરોના પોઝિટીવ, તંત્ર થયું દોડતું

તમને જણાવીએ કે ઉત્તરાયણ દરમિયાન વાહનોના સ્ટિયરિંગ પર સળિયા લગાવવાનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. આ વર્ષે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારની ફૂટપાથો અને માર્ગને અડીને આવેલા મેદાનોમાં વાહનો પર લગાડનારા સંખ્યાબંધ લોકો વેપાર ધંધા માટે બેઠા છે. તેમના વેપારમાં એકદમ વધારો નોંધાયો છે. પહેલા ઉત્તરાયણ પૂર્વે આકાશમાં ભરચક પતંગો ચગતી હતી. આ વર્ષે પતંગો આકાશમાં નહિવત ઉડી રહી છે.

સીએમ અરવિંદ કેજરીવાલ આજે સાંજે દેશભરના કાર્યકરોને સંબોધન કરશે, વર્ચ્યુઅલ રીતે કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link