સુરેન્દ્રનગર વાદીપરા નિરાધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સંસ્થા દ્વારા વિધવા મહિલાની પુત્રીના લગ્ન પ્રસંગ નિમિત્તે વસ્તુઓ ભેટમાં આપવામાં આવી
- સુરેન્દ્રનગર વાદીપરા નિરાધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સંસ્થા દ્વારા વિધવા મહિલાની પુત્રીના લગ્ન પ્રસંગ નિમિત્તે વસ્તુઓ ભેટમાં આપવામાં આવી
સુરેન્દ્રનગર વાદીપરા ખાતે સંસ્થા દ્વારા પુત્રીના લગ્ન પ્રસંગ નિમિત્તે વસ્તુઓ ભેટમાં આપવામાં આવી. વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે સતત કાર્યરત રહીને સેવા પૂરી પાડતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા જરૂરિયાત મંદ વિધવા મહિલાઓને આપત્તિના સમયમાં પણ મદદરૂપ બની રહી છે.
વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસ ખુદ કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલે, વેપારી દ્વારા વીડિયો વાયરલ
ત્યારે નિરાધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર વાદીપરા દ્વારા એક સદગુરુ હસ્તકના સૌજન્યથી કારોલ ગામની જરૂરિયાત મંદ વિધવા મહિલાની પુત્રીના લગ્ન નિમિત્તે સ્ટીલનું બેડું, તાસ, સાડી વિગેરે વસ્તુઓ સંસ્થાના સંસ્થાપક રાજેશભાઈ રાવલ ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી.