સુરેન્દ્રનગર વઢવાણ ઉપાસના સર્કલ પાસે પાર્સલ પોઇન્ટની રાત્રિ કર્ફ્યૂના સમય દરમિયાન દુકાન ચાલુ ફરિયાદ નોંધાઇ
- પાર્સલ પોઇન્ટની રાત્રિ કર્ફ્યૂના સમય દરમિયાન દુકાન ચાલુ
- કોરોના વાયરસનું સંક્રમણની ચેઇન તોડવાના ભાગરૂપે રાત્રિ કરફ્યુ
વઢવાણ ઉપાસના સર્કલ પાસે પાર્સલ પોઇન્ટની રાત્રિ કર્ફ્યૂના સમય દરમિયાન દુકાન ચાલુ રાખવા બદલ ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણની ચેઇન તોડવાના ભાગરૂપે રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવી છે.
ત્યારે વઢવાણ ઉપાસના સર્કલ પાસે રાત્રી કર્ફ્યુ દરમિયાન ટોમેટો ચીઝ પાર્સલ પોઇન્ટ નામની ચાઇનીઝ તથા પંજાબી ખાણીપીણીની દુકાન ખુલ્લી રાખતાં આ બાબતે જાહેરનામા ભંગની પોલીસે ફરિયાદ નોંધી છે.
વઢવાણ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપર આઈપીએલ મેચ ઉપર ક્રિકેટનો જુગાર રમતા ઝડપાયો
આ બનાવની પોલીસ કર્મચારી બી.બી. રાઠોડએ સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલ શિવધારા સોસાયટીમાં રહેતા જૈનમભાઇ ભરતભાઈ શાહ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ વડેખણીયા ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણ વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ