ધ્રાંગધ્રા મોચીવાડમાંથી જુગાર રમતા એક ઝડપાયા
- બસ સ્ટેન્ડ નજીક એક શખ્સ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા હોવાની બાતમી ધ્રાંગધ્રા સીટી પોલીસને મળી હતી
- વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી પોલીસ પોલીસે હાથ ધરી હતી

ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ પાસેના જુના બસ સ્ટેન્ડ નજીક એક શખ્સ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા હોવાની બાતમી ધ્રાંગધ્રા સીટી પોલીસને મળી હતી આથી બાતમીને આધારે ધ્રાંગધ્રા સીટી પોલીસે રેડ કરતા ધ્રાંગધ્રા નો પરેશ નટવરલાલ શાહ વરલી મટકાના સાહિત્ય અને રોકડા 610 ના મુદ્દામાલ સાથે ધ્રાંગધ્રા સીટી પોલીસે દબોચી લઇ પરેશ નટવરલાલ શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી પોલીસ પોલીસે હાથ ધરી હતી.
-A.P : રોપોર્ટ