...
- Advertisement -
Homeગુજરાત ના સમાચારચોટીલા હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

ચોટીલા હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

- Advertisement -

ચોટીલા હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

  • ચોટીલા હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે અકસ્માતમાં એકને ઇજા
  • તપાસ એ.એસ.આઇ. એસ.એમ.ઓડેદરા ચોટીલા પો.સ્ટેશન કરે છે.
ચોટીલા હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે અકસ્માતમાં એકને ઇજા
ચોટીલા હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

ચોટીલા આશાપુરા હોટલની સામે સાયલા-રાજકોટ એનએચ-47 રોડ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર આરોપી એક સફેદ કલરની મારૂતી સ્વીફટ ગાડી ટેક્ષી પાર્સીંગ ની જેનો રજી.નં. જીજે-03-બીડબલ્યુ-7920 વાળી ના ચાલકે પોતાની સ્વીફ્ટ ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના બુલેટ નં.જીજે-34-એફ-9999 ને ભટકાડી ફરીયાદીને બંને પગના ઢીચણમા તથા ડાબી બાજુના ગાલ ઉપર તથા કાન ઉપર ઈજા કરેલ તથા સંદીપભાઈને માથાના પાછળના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ કરી ગુન્હો કર્યો હોય આ બનાવની તપાસ એ.એસ.આઇ. એસ.એમ.ઓડેદરા ચોટીલા પો.સ્ટેશન કરે છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.