- Advertisement -
Homeગુજરાત ના સમાચારસાયલા-ચોટીલા હાઈવે પર અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા મોત

સાયલા-ચોટીલા હાઈવે પર અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા મોત

- Advertisement -

સાયલા-ચોટીલા હાઈવે પર અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા મોત

  • હાઈવે પર અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા મોત
  • સાયલા તાલુકાના ડોળીયા ગામે ઉતર બુનીયાદી હાઇસ્કુલ નજીક
સાયલા-ચોટીલા હાઈવે પર અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા મોત
સાયલા-ચોટીલા હાઈવે પર અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા મોત

સાયલા તાલુકાના ડોળીયા ગામે ઉત્તર બુનિયાદી હાઇસ્કુલ નજીક ને.હા.8-અ રોડ ઉપર આરોપી કોઇ અજાણ્યો વાહન ચાલક ફરીયાદીના ભાઇ ભરતભાઇ રાસીંગભાઇ પોતાના હવાલાવાળુ મોટરસાયકલ નં.જી.જે.-01-ઇ.પી.-6307 વાળુ લઇને વાડીએથી ડોળીયા ગામે ઘરે જતા રોડ ઉપર પાછળથી કોઇ અજાણ્યા વાહન વાળાએ મોટરસાયકલને ટક્કર મારતા પડી જતા કેડના જમણી સાઇડે તેમજ થાપાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી નાશી જઇ ગુનો કર્યો હતો. આ બનાવની તપાસ એ.એસ.આઇ. એ.બી.ગોસાઇ સાયલા પો.સ્ટેશન કરે છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...