- Advertisement -
Homeલોકપ્રિય સમાચારસુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી બહાર હાઉસટેક્ષની કામગીરી બંધ કરાયાની જાણકારી આપવામાં આવી

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી બહાર હાઉસટેક્ષની કામગીરી બંધ કરાયાની જાણકારી આપવામાં આવી

- Advertisement -

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી બહાર હાઉસટેક્ષની કામગીરી બંધ કરાયાની જાણકારી આપવામાં આવી

  • સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકા કચેરી બહાર હાઉસટેક્ષની કામગીરી બંધ કરાયાની જાણકારી આપવામાં આવી.
સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી બહાર હાઉસટેક્ષની કામગીરી બંધ કરાયાની જાણકારી આપવામાં આવી
સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી બહાર હાઉસટેક્ષની કામગીરી બંધ કરાયાની જાણકારી આપવામાં આવી

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકા કચેરી બહાર હાઉસટેક્ષની કામગીરી બંધ કરાયાની જાણકારી આપવામાં આવી. સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં કોરોના પોઝિટિવના કેસો સામે આવતા પાલિકાના ચીફ ઓફિસરને આદેશથી પાલિકા બહાર જાણકારી આપવા માટેની જાણકારી આપતી નોટિસ ચીપકાવામાં આવી છે.

રામાયણ સિરિયલની દીપિકા ચિખલિયાના સસરાનું નિધન, ભાવુક થતાં કહ્યું- હંમેશાં મને દીકરી માની

જેમાં જણાવવામાં આવ્યું છે કે, સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકામાં હાઉસટેક્ષ વિભાગની માર્ચ એન્ડિંગની કામગીરી ચાલુ હોય તથા હાઉસટેક્ષ વિભાગમાં મોટાભાગના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા હાલ હાઉસટેક્ષ, પાણીકર, શોપ્સ, વ્યવસાયવેરા વિભાગની કામગીરી હાલ પુરતી બંધ રાખવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સિક્યુરિટી કર્મીની રાહતરૂપ કામગીરી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...