વઢવાણ સુરેન્દ્રનગરની ધોબી સોસાયટીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઇ હતી
- સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પેવર બ્લોક નાખવાની કામગીરી જારી રહેવા પામી છે.
- સ્થાનિક રહીશોએ આનંદની લાગણી પણ વ્યક્ત કરી છે.

સુરેન્દ્રનગરની ધોબી સોસાયટીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં આનંદ જોવા મળ્યો. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પેવર બ્લોક નાખવાની કામગીરી જારી રહેવા પામી છે. ત્યારે અંતરિયાળ વિસ્તારો બાદ હવે સુરેન્દ્રનગરના મધ્ય વિસ્તારોમાં પણ પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર મહાલક્ષ્મી રોડ ઉપર તમાકુ અને સિગારેટના વ્યસનથી દૂર રહેવા બોર્ડ લગાવ્યા
જેના ભાગરૂપે સુરેન્દ્રનગર ધોબી સોસાયટીમાં પાલિકાના કોન્ટ્રાક્ટર વિભાગ દ્વારા આ પેવર બ્લોગ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતાં સ્થાનિક રહીશોએ આનંદની લાગણી પણ વ્યક્ત કરી છે.