- Advertisement -
Homeલોકપ્રિય સમાચારવઢવાણ સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ, ચાર ઇસમો...

વઢવાણ સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ, ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ, ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ, ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ
વઢવાણ સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ, ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ
  • સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ.
  • શેરબજારના સટ્ટામાં રૂપિયા 20 લાખ હારી ગયા બાદ 15 લાખ આપી દીધાનું તેમજ બાકીના રૂપિયાનો ચેક આપી દીધો હોવા છતાં માથાકૂટ થઇ હોવાનું સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયા છે.

સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગરમાં શેરબજારના સટ્ટામાં રૂપિયા 20 લાખ હારી ગયા બાદ 15 લાખ આપી દીધાનું તેમજ બાકીના રૂપિયાનો ચેક આપી દીધો હોવા છતાં માથાકૂટ થઇ હોવાનું સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયા છે.

જેમાં પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આ કામના ઇસમોએ રૂપિયા 4.90 લાખ ચૂકવી દેવાની બયાંધરી આપતા લખાણમાં સહી કરાવી આપવાનું જણાવતાં ફરિયાદીએના પાડતા માથાકૂટ થઇ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સિક્યુરિટી કર્મીની રાહતરૂપ કામગીરી

આથી લખાણમાં બળજબરીથી સહી કરાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધાઇ છે.

બનાવની ફરિયાદી પથીકભાઇ ઉપેન્દ્રભાઈ વસાણીએ નિલેશભાઈ મોરી અને અન્ય અજાણ્યા ત્રણ મળી ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગરની ધોબી સોસાયટીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઇ હતી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...