...
- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર લોકોએ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો લાભ લીધો

સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર લોકોએ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો લાભ લીધો

- Advertisement -

સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર લોકોએ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો લાભ લીધો

  • સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર સાર્વજનિક છાશ વિતરણ કેન્દ્ર લોકોએ લાભ લીધો.
  • સ્વસ્થ માનવજ સ્વસ્થ સમાજ રચી શકે છે. તે સૂત્રને ધ્યાને રાખી
  • “વાત્સલ્ય છાશ વિતરણ” કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર લોકોએ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો લાભ લીધો
સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર લોકોએ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો લાભ લીધો

સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર સાર્વજનિક છાશ વિતરણ કેન્દ્ર લોકોએ લાભ લીધો.સ્વસ્થ માનવજ સ્વસ્થ સમાજ રચી શકે છે. તે સૂત્રને ધ્યાને રાખી “વાત્સલ્ય છાશ વિતરણ” કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર સાર્વજનિક છાશ વિતરણ કેન્દ્ર લોકોએ લાભ લીધો. સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર ગરમીમાં રાહત રૂપ એવા છાશનું વિનામૂલ્યે વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સ્વસ્થ માનવજ સ્વસ્થ સમાજ રચી શકે છે. તે સૂત્રને ધ્યાને રાખી “વાત્સલ્ય છાશ વિતરણ” કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ છાશ વિતરણ કેન્દ્ર સ્વ. વિદ્યાબેન મહેન્દ્રભાઈ શર્મા ના સ્મરણાર્થે સાર્વજનિક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવતા અનેક લોકોએ ઠંડી મસાલાવાળી છાશ પીને ગરમીમાં રાહત મેળવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં લોક સુખાકારીને ધ્યાને રાખી વિવિધ વિભાગો કાર્યરત કરાયા

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.