Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે પોલીસ અને બે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઇ

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે પોલીસ અને બે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઇ

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે પોલીસ અને બે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તાઉતે નામના વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઇ. સુરેન્દ્રનગરમાં નામના તાઉતે નામના વાવાઝોડાના કારણે જિલ્લામાં પોલીસ કર્મચારીઓને સ્ટેન્ડ-ટુ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે વાવાઝોડા બાદ સંભવિત ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સહ વિષેસ જવાબદારી સોંપવામાં આવી છે.

તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં…

વાવાઝોડાના કારણે ઇમર્જન્સીને ધ્યાને રાખી જિલ્લાની તથા સુરેન્દ્રનગર જિલ્લામાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે સુરેન્દ્રનગરમાં તાઉતે નામના વાવાઝોડાને ધ્યાને રાખી બે એનડીઆરએફની ટીમો પણ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાં સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોવિડ સેન્ટરો પર ઓક્સિજન સાથે જનરેટર પણ તૈયાર રખાયા

વધુ સમાચાર માટે…

Exit mobile version