સુરેન્દ્રનગર મુળીમાં SOP ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર 10 થી વધુ વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર મુળીમાં SOP ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર 10 થી વધુ વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ

  • સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં SOP ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર 10 થી વધુ વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
સુરેન્દ્રનગર મુળીમાં SOP ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર 10 થી વધુ વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ
સુરેન્દ્રનગર મુળીમાં SOP ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર 10 થી વધુ વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં SOP ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર 10 થી વધુ વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. મૂળી તાલુકામાં એક બાજુ કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ કેસોને રોકવા મુળી પોલીસ દ્વારા આકસ્મિક ચેકીંગ કામગીરી પણ જારી રાખી છે.

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી

ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે કેટલાક લોકો માસ્ક પહેરવા બાબતે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન ન કરતાં પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આથી આ બનાવ બાબતે પોલીસે SOP ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર 10 થી વધુ વાહન ચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવ્યું

વધુ સમાચાર માટે…