વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોક પાસે ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોક પાસે ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • સુરેન્દ્રનગર જવાહર ચોક પાસે ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
  • વાહનચાલકો અને રાહદારીઓ માટે ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યાની પોલીસ ફરિયાદ
વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોક પાસે ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોક પાસે ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર જવાહર ચોક પાસે ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર જવાહર ચોકથી આગળ એસબીઆઇ બેન્ક સામેના રોડ પર ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરીયાદ થવા પામી છે.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ તારીખ 02 જૂનના રોજ સાંજના સમયે પોતાના કબજાવાળી કેરી ભરેલા લારી જાહેર રોડ ઉપર રાખી તેમજ વાહનચાલકો અને રાહદારીઓ માટે ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યાની પોલીસ ફરિયાદ થવા પામી છે.

વઢવાણ સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલને ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બે ઓક્સિજન મશીનો અર્પણ કરાયા

બનાવની પોલીસ કર્મચારી સમરથસિંહ ચૌહાણએ સુરેન્દ્રનગર નિર્મળનગર બંસીધર પાર્કમાં રહેતા વિજયભાઈ રમેશભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારગી ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર પતરાવાળી પાસે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દેશી દારૂ ઝડપાયો

વધુ સમાચાર માટે…