Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર અંબિકાનગર-3માં પોલીસે રેઇડ પાડી દેશી દારૂ ઝડપી પાડ્યો હતો

વઢવાણ સુરેન્દ્રનગર અંબિકાનગર-3માં પોલીસે રેઇડ પાડી દેશી દારૂ ઝડપી પાડ્યો હતો

વઢવાણ સુરેન્દ્રનગર અંબિકાનગર-3માં પોલીસે રેઇડ પાડી દેશી દારૂ ઝડપી પાડ્યો હતો

સુરેન્દ્રનગર અંબિકાનગર-3માં પોલીસે રેઇડ પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન પોલીસે શહેરના ટાઉન વિસ્તારમાં ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રાત્રિના સમયે પી.એન.ટી. કોર્ટર સામે આવેલ અંબિકાનગર-3માં રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન ઈસમે ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ રાખ્યો હોવાનું ઝડપાઇ જવા પામ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા નવા બેરીકેટ મંગાવવામાં આવ્યા

બનાવમાં હાજર નહીં મળી આવેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ બનાવ વિનોદભાઈ રમેશભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની પોલીસ કર્મચારી મહાવીરસિંહ બારડે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજળિયા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસેથી વધુ પેસેન્જરો બેસાડીને રીક્ષા પસાર થતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

 

Exit mobile version