...
- Advertisement -
HomeNEWSકાર્યવાહી: ચોટીલામાં ગાંજા સાથે સુરેન્દ્રનગરના 2 ઝડપાયા

કાર્યવાહી: ચોટીલામાં ગાંજા સાથે સુરેન્દ્રનગરના 2 ઝડપાયા

- Advertisement -

કાર્યવાહી: ચોટીલામાં ગાંજા સાથે સુરેન્દ્રનગરના 2 ઝડપાયા

Google News Follow Us Link

Proceedings: 2 from Surendranagar arrested with ganja in Chotila

  • સ્થાનિક બુટલેગરને ડિલિવર આપવા આવ્યાની આશંકા

ચોટીલા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ચામુંડા તળેટી વિસ્તાર માંથી બે શખ્સોને 1185 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યા હતા.આ બંન્ને સામે નાર્કોટીક્સ એક્ટ મુજબ ગુનો નોંધી નાની મોલડી પોલીસે તપાસ હાથ ધરી છે.

ચામુંડા તળેટી વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન ભક્તિવન પાસે સુરેન્દ્રનગર દાળમીલ રોડ ઉપરના રહીશ ભરત મહેશભાઇ ત્રિવેદી અને ભરત અશોકભાઈ તલસાણીયા શંકાસ્પદ હાલતમાં ઉભા હતા.

Proceedings: 2 from Surendranagar arrested with ganja in Chotila

જેની તલાશી લેતા બંન્નેના કબ્જામાં સુકા ગાંજોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ચોકીએ લાવી પંચો રૂબરૂ કાર્યવાહી કરી 1185 ગ્રામ સુકા ગાંજો તેમજ બે મોબાઇલ ફોન મળી રૂ.15,100નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ નાની મોલડી પીએસઆઇ વાય.એસ.ચુડાસમા ને સોપવામાં આવી છે.આ કાર્યવાહીમાં પીઆઇ આઇ.બી.વલવી, કેતનભાઇ ચાવડા, ઇશ્ચરભાઇ રંગપરા, કમલેશભાઈ, વજાભાઇ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અનોખી સેન્ડવીચ: તમે ખાધી છે ક્યારેય આઈસ્ક્રીમ સેન્ડવીચ? ભાવનગરમાં લોકો ઉમટી પડ્યા, જુઓ Video

સુરેન્દ્રનગરથી ચોટીલા ડિલિવરી આપવા આવ્યા હોવાની આશંકા: ચોટીલામાં છુટક ચરસ ગાંજાનું વેચાણ ચોક્કસ વિસ્તારોમાં પડીકી રૂપે થતું હોવાની બૂમરાડો ઉઠી છે. આ પકડાયેલા બંન્ને શખ્સો ચોટીલા ખાતે આવા છુટક વેચાણ કરતા બુટલેગરને માલ આપવા આવેલ હોવાનું અનુમાન સેવાઇ રહ્યુ છે. જ્યારે તળેટી નજીકનો મફતિયાપરા વિસ્તાર તપાસનાં કેન્દ્ર બિંદુ પર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

વિકાસ મોડેલની વરવી વાસ્તવિકતા: લખતરની વિઠ્ઠલગઢ પ્રા. શાળાના વિદ્યાર્થીઓને પાણી અને કાદવ-કીચડમાંથી સ્કૂલે જવું પડે છે

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 11,222 પરિવારોનું ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર થયું

Surendranagar - સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 11,222 પરિવારોનું ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર થયું Google News Follow Us Link પૃથ્વીનો છેડો ઘર અમસ્તુ નથી કહેવાયું. દરેક માણસ દિવસભર સંઘર્ષ કરીને ઘરમાં પ્રવેશે ત્યારે તેને ખરી નિરાંત મળે છે. પરંતુ જો તેને પોતાનું કહી શકાય તેવું ઘર જ ન હોય તો? કે પછી ટાઢ-તાપ-વરસાદ સામે રક્ષણ આપી શકે તેવું પાકુ મકાન ન હોય તો ? દરેક...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.