વઢવાણ સુરેન્દ્રનગરના વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વૃદ્ધ અને નિરાધાર લોકોને રાશન કીટનું વિતરણ કર્યું હતું
- વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વૃદ્ધો નિરાધાર લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં વૃદ્ધો નિરાધાર લોકોને રાશન કીટનું વિતરણ કરાયું. સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વૃદ્ધો નિરાધાર લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
થાનગઢની બજારમાં PSI સહિત પોલીસ કર્મચારીઓએ લોકોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કર્યું હતું
જેમાં વિચરતી અને વિમુક્ત જાતિના એવા ડફેર, બાવરી, દેવીપુજક, ચુંવાળિયા કોળી સમુદાયના અશક્ત વૃદ્ધ અને નિરાધાર લોકો જે કામ નથી કરી શકતા તેવા લોકોને એક માસ ચાલે તેટલા કરિયાણાની કીટનું વિતરણ સંસ્થાના સ્થાપક મિતલબહેન પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કો-ઓર્ડીનેટર હર્ષદ કે. વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.