વઢવાણ સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર પાણી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું
- સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર પાણી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું.
- દાળમિલ રોડ ઉપરથી મલ્હાર ચોક તરફ જતા મુખ્ય રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા આ પાણી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર પાણી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું. સુરેન્દ્રનગર દાળમિલ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં પાણી ન પહોંચતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે આ ફરિયાદો સુરેન્દ્રનગર પાલિકા કચેરીએ પણ થવા પામી હતી.
જેના ભાગરૂપે સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપરથી મલ્હાર ચોક તરફ જતા મુખ્ય રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા આ પાણી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે દોડતી કારમાં આગ લાગતાં નાસભાગ મચી હતી