સુરેન્દ્રનગરના સીનીયર સીટીઝને માસ્ટર એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા
- સીનીયર સીટીઝને માસ્ટર એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા
- ૭૪ વર્ષની ઉંમરમાં પણ સારી એવી ખ્યાતી પ્રાપ્ત કરનાર
સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને એથ્લેટીક્સ ક્ષેત્રે ૭૪ વર્ષની ઉંમરમાં પણ સારી એવી ખ્યાતી પ્રાપ્ત કરનાર જનકભાઈ મકવાણાએ તાજેતરમાં બરોડા ખાતે યોજાયેલ સો મીટરની દોડ,લોંગ જમ્પ અને ત્રીપલ જમ્પ માસ્ટર એથ્લેટિક્સમાં રમવા ગયા હતા. જેમાં તેઓએ ત્રણેય ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી વધુ એક યસ પ્રાપ્ત કર્યો છે.
-A.P : રોપોર્ટ