વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વધતા જતા કોરોનાને લઈને સિનિયર સિટિઝન દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી
- સુરેન્દ્રનગર શહેરમાં વધતા જતા કોરોનાને લઈને સિનિયર સિટિઝન દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી.
- સરકાર ઉપર આકરા પ્રહાર કરીને જણાવવામાં આવ્યું છે કે સરકાર કોરોનાના સાચા આંકડા શા માટે બહાર નથી પાડતી
- કોરોનાનો બીજો રાઉન્ડ એટલે કે સ્ટ્રેન ખૂબ જ ગંભીર અને ચિંતાજનક હોવાની વાત પણ તેઓએ કરી છે.
- લોકોએ કોવિડ-19ની ગાઈડલાઈન ચુસ્ત પાલન કરવા પણ લોકોને અપીલ પણ કરી છે.
સુરેન્દ્રનગર શહેરમાં વધતા જતા કોરોનાને લઈને સિનિયર સિટિઝન દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનો કહેર વધતા સિનિયર સિટિઝન દ્વારા લોકજાગૃતિ લાવવા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે.
તેમજ સરકાર ઉપર આકરા પ્રહાર કરીને જણાવવામાં આવ્યું છે કે સરકાર કોરોનાના સાચા આંકડા શા માટે બહાર નથી પાડતી તેઓ પણ સવાલ સુરેન્દ્રનગરના સિનિયર સિટીઝન ઘનશ્યામભાઈ ઉઠાવ્યો છે.
કોરોનાનો બીજો રાઉન્ડ એટલે કે સ્ટ્રેન ખૂબ જ ગંભીર અને ચિંતાજનક હોવાની વાત પણ તેઓએ કરી છે. આથી લોકોએ કોવિડ-19ની ગાઈડલાઈન ચુસ્ત પાલન કરવા પણ લોકોને અપીલ પણ કરી છે.
રસીનો બીજો ડોઝ લીધા બાદ તલાટીનું શંકાસ્પદ મોત
ઘનશ્યામભાઈ પરમાર સવાલ ઉઠાવ્યો છે કે, સુરેન્દ્રનગર ગુજરાતની અંદર કોરોનાનો જે કહેર છે. જે ગઈ વખતે હતો એના કરતાં આ વખતે ચાર ગણો વધારે છે ધારો કે, એકને થતો હોય એમ એની જગ્યાએ ચાર-ચાર જણાને થાય છે. એવી રીતે સમસ્યા હતી ગઈ વખતે એમાં સમસ્યાનું સમાધાન હતું આ વખતે સમસ્યા કોઈ પણ રીતે સમાધાન થાય તેવું છે નહીં અને જયાં જોવો ત્યાં ઘરદીઠ એક-એક બબે અને અત્યારે સમશાનમાં લાઈનો લાગી છે.
અમદાવાદ, સુરત, વડોદરા,10-10 કોરોનાના દર્દીને લાઇનમાં ઊભું રહી અગ્નિદાહ માટે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે. એવી જ રીતે કબ્રસ્તાનમાં પણ આવી પરિસ્થિતી છે. સુરેન્દ્રનગર શહેરની અંદર હાલની તારીખમાં રોજ દિવસના ઓછામાંઓછા 12-15 લોકોના મૃત્યુ થાય છે કોઈ આંકડા સાચો આવતો નથી અને સરકાર બે ધ્યાન છે
સરકારને કોર્ટએ ધ્યાન દોરવું પડે છે મીડિયાવાળા બારોબાર હલાવે છે પણ કોર્ટ એમ કે છે કે ભાઈ સરકાર હલાવતી નથી તો શું કોર્ટને જ બધુ ધ્યાન રાખવાનું આવશે સરકાર શા માટે આપણે ચૂંટીને મૂકી છી તો જો સરકારથી ન થતું હોય તો સરકારે રાજીનામું આપી દેવું જોય આવી અમારી સ્પષ્ટ માંગણી છે જય હિંદ