વઢવાણ સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન અને નવા શૈક્ષણિક સત્રની તારીખો જાહેર કરાઈ
- સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન અને નવા શૈક્ષણિક સત્રની તારીખો જાહેર કરાઈ.
- તારીખ 3 મેથી જિલ્લાની શાળાઓમાં ઉનાળુ વેકેશન
- તારીખ 7 જૂનથી નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ
સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન અને નવા શૈક્ષણિક સત્રની તારીખો જાહેર કરાઈ. રાજ્યની સાથે સુરેન્દ્રનગરમાં પણ આગામી તારીખ 3 મેથી જિલ્લાની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
તારીખ 6 જૂન સુધી આ ઉનાળુ વેકેશન જારી રહેનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તારીખ 7 જૂનથી નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર હોવાનું શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન કરાયું
આમ ઉનાળુ વેકેશન અને નવું શૈક્ષણિક સત્રની તારીખો જાહેર થતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફએ શાળાએ જવાનું રહેશે નહીં તેવું શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી કોવિડ-19 હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ઘસારો જોવા મળ્યો