Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ કેનાલમાંથી મળી આવેલ મૃતક પરિણીતાને પતિ સાથે ઝઘડો થતાં પગલું ભર્યાનો ખુલાસો થયો

દુધરેજ નર્મદા કેનાલમાંથી મળેલ પરિણીતાને પતિ સાથે ઝઘડો થતાં મોત નિપજ્યાનું પોલીસ મથકે જાહેર થયું. સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર આવેલ સૂર્યનગર પાસેના છાત્રાલય પાસે રહેતી પરિણીતાને પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હોવાનું પોલીસ મથકે જાહેર થવા પામ્યું છે.

આથી આ બનાવમાં પોલીસ તપાસ દરમિયાન મરણ ગયેલ મહિલાનું નામ રંજનબેન અરવિંદભાઈ રાઠોડ હોવાનું અને મજૂરી કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. આ બાબતે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ પતિ સાથે ઝઘડો થતાં લાગી આવતા કેનાલમાં પડી જઈને મોત નિપજયાનું જાહેર થવા પામ્યું છે.

સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે પાન મસાલાની દુકાન ચાલુ રાખી જાહેરનામા ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ

આથી આ બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકે 11 જૂનના રોજ આ બનાવની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.જી.પરમાર ચલાવી રહ્યા છે.

જિલ્લામાં રાત્રિ રસીકરણ અભિયાન

વધુ સમાચાર માટે…

Exit mobile version