સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર પાસેના કોમ્પ્લેક્સમાં હેર સલૂનની દુકાન ધારકએ જાહેરનામા ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ
- વઢવાણ ગણપતિ ફાટસર પાસેના કોમ્પલેક્સમાં હેર સલૂનની દુકાન ધારકએ જાહેરનામા ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ.

વઢવાણ ગણપતિ ફાટસર પાસેના કોમ્પલેક્સમાં હેર સલૂનની દુકાન ધારકએ જાહેરનામા ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ. વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ કર્ણાવતી કોમ્પ્લેક્સમાં હેર સલૂનની દુકાન ચાલુ રાખીને તેમજ માણસો ભેગા કરીને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવા બદલ પોલીસ ફરિયાદ થવા પામી છે.
વઢવાણ સુરેન્દ્રનગર દેશળ ભગતની વાવ પાછળ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો, માતા પુત્રીને ઈજા પહોંચી
આ બનાવની પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ પોલીસે આ બનાવમાં કલમ 188 મુજબ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની પોલીસ કર્મચારી જયદીપભાઇ કલોત્રાએ વઢવાણ તાલુકાના માળોદ ગામે રહેતા ધવલભાઇ પ્રવીણભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વસંતીબેન બીલવાડ ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણ શિયાણીની પોળ પાસે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ