- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટથી કચવાટ ફેલાયો

વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટથી કચવાટ ફેલાયો

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટથી કચવાટ ફેલાયો

  • સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં કીમતી પાણીનો વેડફાટથી કચવાટ ફેલાયો.
  • પાણીની લાઈનમાં એકાએક ભંગાણ
  • વાહનચાલકો અને રાહદારીઓમાં આ પાણીને લઇને આશ્ચર્યની લાગણી
  • કીમતી પાણીનો થઈ રહેલો વેડફાટ અટકાવવાની સ્થાનિક રહિશોએ માંગ
વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટથી કચવાટ ફેલાયો
વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટથી કચવાટ ફેલાયો

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં કીમતી પાણીનો વેડફાટથી કચવાટ ફેલાયો. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે આવેલ વિસ્તારમાં પાણીની લાઈનમાં એકાએક ભંગાણ સર્જાતા કીમતી પાણીનો વેડફાટ જાહેર રોડ પર થતો જોવા મળ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સિટી સ્કેન તથા સોનોગ્રાફીનું મશીન બંધ, પતરાવાળી વિસ્તારમાં બોર્ડ મૂકાયા

ઉનાળાના દિવસોમાં પાણીના ખાબોચીયા ભરાતા રસ્તા ઉપરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં આ પાણીને લઇને આશ્ચર્યની લાગણી પણ ઉભી થવા પામી હતી. ત્યારે પાલિકાની મિકેનિકલ ટીમ દ્વારા આ બાબતે ઝડપથી કામગીરી હાથ ધરીને કીમતી પાણીનો થઈ રહેલો વેડફાટ અટકાવવાની સ્થાનિક રહિશોએ માંગ પણ કરી છે.

વઢવાણ સુરેન્દ્રનગર બહુચર ચોક વિસ્તારમાં વાવાઝોડાની અસરથી સીસીટીવી કેમેરાનાં પોલ દિશાવિહીન થતા સમારકામ કરાય તેવી લોકમાંગ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...