વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે સ્વ.પૂર્વ પાલિકા પ્રમુખને મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે સ્વ.પૂર્વ પાલિકા પ્રમુખને મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી

  • સંયુક્ત પાલિકાના કર્મચારીઓએ પૂર્વ પાલિકા પ્રમુખને મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી.
  • સ્વ. વિપીનભાઈ ટોલિયાને પાલિકાના કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે સ્વ.પૂર્વ પાલિકા પ્રમુખને મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી
વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે સ્વ.પૂર્વ પાલિકા પ્રમુખને મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી

સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે સંયુક્ત પાલિકાના કર્મચારીઓએ પૂર્વ પાલિકા પ્રમુખને મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવનિયુક્ત હોદ્દેદારોએ પાલિકાનો ચાર્જ સંભાળ્યો હતો.

બાદમાં સમિતિની રચના બાબતે શહેરીજનોમાં આતુરતા પણ જોવા મળી હતી ત્યારે સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય ઉપપ્રમુખ તેમજ પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

બેકાબુ કોરોના સંક્રમણને અટકાવવા સરકારે શું લીધા નિર્ણય?

જેમાં કાર્યક્રમના પ્રારંભે સુરેન્દ્રનગર વઢવાણ સહિતના વિસ્તારોમાં મહત્વનું યોગદાન આપનાર પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. વિપીનભાઈ ટોલિયાને પાલિકાના કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટથી કચવાટ ફેલાયો

વધુ સમાચાર માટે…