- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર ટાઉનહોલના મેનેજર મહિલાનું પર્સ પરત આપ્યું

સુરેન્દ્રનગર ટાઉનહોલના મેનેજર મહિલાનું પર્સ પરત આપ્યું

- Advertisement -

સુરેન્દ્રનગર ટાઉનહોલના મેનેજર મહિલાનું પર્સ પરત આપ્યું

  • વુમન્સ ડે નિમિત્તે ફેશન શો કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા
  • ટાઉનહોલના મેનેજર મહિલાનું પર્સ પરત આપ્યું.
સુરેન્દ્રનગર ટાઉનહોલના મેનેજર મહિલાનું પર્સ પરત આપ્યું
સુરેન્દ્રનગર ટાઉનહોલના મેનેજર મહિલાનું પર્સ પરત આપ્યું

સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે વુમન્સ ડે નિમિત્તે ફેશન શો કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી બાદમાં કાર્યક્રમ પૂર્ણ થતાં ટાઉન હોલમાં મેનેજર તખત સિંહ રાઠોડને પ્રિયાબેન સુમિતભાઈ પટેલ નામની મહિલાનું પર્સ મળી આવી હતી આજે ટાઉન હોલમાં મેનેજર તખત સિંહ રાઠોડે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા ને જાણ કરી હતી આથી બાદમાં પ્રિયાબેન સુમિતભાઈ પટેલનું પર્સ પરત કર્યું હતું આથી પ્રિયાબેન પટેલે મેનેજરની તખતસિંહ અને નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા ની પ્રમાણિકતા ને લીધે આભાર વ્યક્ત કર્યો હતો

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...