- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢની હોસ્પિટલ અને વિવિધ બજારોનાં વેપારીઓની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી

થાનગઢની હોસ્પિટલ અને વિવિધ બજારોનાં વેપારીઓની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી

- Advertisement -

થાનગઢની હોસ્પિટલ અને વિવિધ બજારોનાં વેપારીઓની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી

  • થાનગઢ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે.
  • હોસ્પિટલમાં પડતી અગવડતા બાબતે હોસ્પિટલના મેડિકલ સ્ટાફ સાથે ચર્ચા-વિચારણા કરી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
  • હોસ્પિટલ અને વેપારીઓની મુલાકાત ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા લીધી હતી.
થાનગઢની હોસ્પિટલ અને વિવિધ બજારોનાં વેપારીઓની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી
થાનગઢની હોસ્પિટલ અને વિવિધ બજારોનાં વેપારીઓની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી

થાનગઢની હોસ્પિટલ અને વેપારીઓની મુલાકાત ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા લીધી. થાનગઢ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં થાનગઢમાં કાર્યરત હોસ્પિટલની મુલાકાત ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા લીધી હતી અને હોસ્પિટલમાં પડતી અગવડતા બાબતે હોસ્પિટલના મેડિકલ સ્ટાફ સાથે ચર્ચા-વિચારણા કરી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન

ઉપરાંત ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા થાનગઢ શહેરની વિવિધ બજારના વેપારીઓની મુલાકાત લઈને તેની સાથે પરામર્શ કરીને કોરોનાનું વધતું જતું સંક્રમણ બાબતે ચિંતા વ્યકત કરીને વેપારીઓ સાથે પણ આ બાબતે પરામર્શ કર્યો હતો.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા જરૂરતમંદ લોકોની નિઃશુલ્ક 300 જોડી ચપ્પલ વિતરણ કરાયું હતું

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...