વઢવાણ સુરેન્દ્રનગર-બોટાદ રૂટની બસો શરૂ કરવામાં આવતાં આનંદની લાગણી જોવા મળી
- સુરેન્દ્રનગર બોટાદ રૂટની બસો શરૂ
- આનંદની લાગણી જોવા મળી

સુરેન્દ્રનગર-બોટાદ રૂટની બસો શરૂ કરવામાં આવતાં આનંદની લાગણી જોવા મળી. સુરેન્દ્રનગર થી બોટાદ વિસ્તારમાં અપડાઉન કરવા માંગતા વેપારીઓ, કર્મચારીઓને, વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી ઉભી થવા પામી હતી. ત્યારે આ બાબતે એસટી સલાહકાર સમિતિના વનરાજસિંહ રાણા સહિતનાઓએ રાજકોટ ડિવિઝનમાં આ બાબતે રજૂઆત કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર આઈપીએસ સ્કુલ ખાતે ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં કારોબારી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
જેના ભાગરૂપે તારીખ 05 જુલાઇના રોજ સવારના આઠ વાગ્યાથી બોટાદ રૂટની બસો શરૂ કરવામાં આવતાં આનંદની લાગણી જોવા મળી છે. આ વેળાએ એસટી સલાહકાર સમિતિના સભ્ય વનરાજસિંહ રાણા તેમજ મહિપાલસિંહ ઝાલા અને પંકજભાઈ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર કામનાથ મહાદેવ પાસેની સોસાયટી વિસ્તારોમાં સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઇ