સુદામડાના માથાભારે માણસને તડીપાર કરવા રજૂઆત

Photo of author

By SOHAM 24 NEWS

સુદામડાના માથાભારે માણસને તડીપાર કરવા રજૂઆત

  • સુદામડાના માથાભારે માણસને તડીપાર કરવા રજૂઆત
  • પોલીસ દફતરે દારૂ, જુગાર, છેડતી, મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલ છે.
સુદામડાના માથાભારે માણસને તડીપાર કરવા રજૂઆત
સુદામડાના માથાભારે માણસને તડીપાર કરવા રજૂઆત

સાયલા તાલુકાનાં સુદામડા ગામે ધણાં સમયથી વેપારી વર્ગ તેમજ સામાન્ય જનતાને રંજાડી ત્રાસ આપતા માથાભારે શખ્સ પ્રતાપ ભૂપતભાઇ ખાચર વિરુધ્ધ પોલીસ દફતરે દારૂ, જુગાર, છેડતી, મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલ છે.

સુરેન્દ્રનગરની સંસ્કૃતિ સ્કૂલ ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની કાળજી લઈને રસીકરણ કરાયું હતું

પ્રતાપ ખાચર વેપારીઓ પાસે ખંડણી માંગવી, ધમકી આપવી, દારૂ પી દંગલ મચાવી દુકાનો બંધ કરાવવી સહિતની હેરાનગતિથી લોકો ગળે આવી ગયા હોય વેપારી અને ગ્રામજનોએ સાયલા મામલતદાર પી.બી.કરગટિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ માથાભારે શખ્સ પ્રતાપ ભૂપતભાઇ ખાચરને તડીપાર કરવા રજૂઆત કરી હતી.

વધુ સમાચાર માટે…

વણા હાઇસ્કૂલને એક લાખનું દાન