...
- Advertisement -
HomeNEWSગુંચવાયેલા સંબંધોની કહાની ફિલ્મ 'ગહેરાઇયા'નું ટ્રેલર રિલીઝ

ગુંચવાયેલા સંબંધોની કહાની ફિલ્મ ‘ગહેરાઇયા’નું ટ્રેલર રિલીઝ

- Advertisement -

ગુંચવાયેલા સંબંધોની કહાની ફિલ્મ ‘ગહેરાઇયા’નું ટ્રેલર રિલીઝ

Google News Follow Us Link

ગુંચવાયેલા સંબંધોની કહાની ફિલ્મ 'ગહેરાઇયા'નું ટ્રેલર રિલીઝ

દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર બોલિવૂડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે

  • ‘ગહેરાઇયા’નું ટ્રેલર રિલીઝ
  • દીપિકા-સિદ્ધાંત રોમાન્સ કરતા જોવા મળશે
  • ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થશે

મુંબઇ: દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર બોલિવૂડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ગુંચવાયેલા સંબંધોની કહાણી ફિલ્મ ‘ગહેરાઇયા’નું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. આ ફિલ્મ એક રિલેશનશીપ ડ્રામા છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીના રોમેન્ટિક અને કિસિંગ સીન પણ બતાવવામાં આવ્યા છે. ટ્રેલરમાં દીપિકા, અનન્યા પાંડે, સિદ્ધાંત, ધૈર્ય કરવા, નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે.

ગુંચવાયેલા સંબંધોની કહાની ફિલ્મ 'ગહેરાઇયા'નું ટ્રેલર રિલીઝ
                                 https://www.youtube.com/watch?v=Yy8SKJygKD4

ફિલ્મમાં ટ્રેલરમાં સૌથી પહેલા દીપિકા પાદુકોણ જોવા મળે છે. દીપિકા કહે છે કે, મને ઘરમાં રહેવું ગમતું નથી, હું મારી જાતને અહીં ફસાયેલી અનુભવું છું, આ પછી દીપિકાનું તેની બહેનના બોયફ્રેન્ડ સાથે અફેર થઇ જાય છે. લવ અને લસ્ટની વાર્તામાં દીપિકા, અનન્યા અને સિદ્ધાંત વચ્ચે ટ્રાયએંગ્લ જોવા મળે છે.

ફિલ્મ ‘ગહેરાઇયા’ આજના સંબંધોની વાર્તા કહે છે. દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ જોસ્કા ફિલ્મ્સ, વાયકોમ 18 સ્ટુડિયો અને ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ 11 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

Pakistan: પ્રોફેટના વ્યંગચિત્રો મોકલવા બદલ 26 વર્ષની યુવતીને મૃત્યુદંડની સજા

વધુ સમાચાર માટે…

નવગુજરાત સમય

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.