...
- Advertisement -
Homeલોકલ સમાચારતુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં...

તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં…

- Advertisement -

તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં…

  • વૃદ્ધ દાદાનું નામ રામજી હોય કે શામજી તેમને ઝાઝો ફરક પડતો નથી.
  • આ વૃદ્ધ દાદા દી’ઉગ્યાથી આથમ્યા સુધી શેરીઓમાંથી પ્લાસ્ટિક અને ભંગાર ભેગો કર્યા કરે છે.
  • ગરમીથી શેકતી સડક પર આ દાદા થેલા ઢસડીને થાકી જાય એટલે હાંફતા-હાંફતા ઊભા રહીને સડક ઉપર દૂર સુધી નજર કાર છે.
તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં...
તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં…

તસવીરના વૃદ્ધ દાદાનું નામ રામજી હોય કે શામજી તેમને ઝાઝો ફરક પડતો નથી. આ વૃદ્ધ દાદા દી’ઉગ્યાથી આથમ્યા સુધી શેરીઓમાંથી પ્લાસ્ટિક અને ભંગાર ભેગો કર્યા કરે છે. કહેવાય છે કે ભૂખ કોઈને ગાંઠતી નથી. એટલે આ કામથી તેમનું પેટ ભરાય એટલું મળી રહેતું હશે કે કેમ તે કોઈએ જાણ્યું નથી. આખો દિવસના રઝળપાટ પછી ભેગા કરેલા પ્લાસ્ટિકને ભાડાની હાથલારી કે છકડામાં ભરી વેચવા લઈ જતા. પરતું કોરોનાની મહામારીમાં આખા લારીનું ભાડું પરવડે તેટલું પ્લાસ્ટિક ભેગું થતું નથી. એટલે આ વૃદ્ધ દાદા થેલાઓને કેડે બાંધી કે હાથથી ઢસરડીને લઈ જાય છે. ગરમીથી શેકતી સડક પર આ દાદા થેલા ઢસડીને થાકી જાય એટલે હાંફતા-હાંફતા ઊભા રહીને સડક ઉપર દૂર સુધી નજર કાર છે.

કોરોના મહામારીના સમયમાં પણ રૂ.93 કરોડનો નફો કરતી રાજ બેંક

મોતિયોવાળી આંખે ઝાંખપ આવી ગઈ છે, એટલે ઝાઝું નથી દેખાતું પણ પોતાના સુધી પહોંચતા પગરવ પણ આ વૃદ્ધ દાદાને કયાંક કાને ઝીલાતા નથી.

થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.