વલસાડ રૂરલ પોલીસે માસ્ક ચેકિંગ દરમિયાન 11 વાહનચાલકો પાસેથી નિયમ મુજબની દંડ વસૂલ્યો
- પોલીસની ટીમે અતુલ ચોકડી સહિત પોલીસ મથક વિસ્તારમાં માસ્ક ચેકિંગ હાથ ધર્યુ હતું.
- 11 વાહનચાલકોને ફેસ માસ્ક પહેર્યા વિના ઝડપી નિયમ મુજબનો દંડ વસૂલ્યો હતો.
- માસ્ક પેરાવી કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવા જાગૃતિ આપી હતી.
વલસાડ રૂરલ પોલીસે માસ્ક ચેકિંગ દરમિયાન 11 વાહનચાલકો પાસેથી નિયમ મુજબની દંડ વસૂલ્યો. વલસાડ જિલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટરે આપેલી સૂચના મુજબ રૂરલ પોલીસની ટીમે અતુલ ચોકડી સહિત પોલીસ મથક વિસ્તારમાં માસ્ક ચેકિંગ હાથ ધર્યુ હતું.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરની વિવિધ બજારોમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની તૈયારી દર્શાવતાં બજારો સૂમસામ બની
જેમાં 11 વાહનચાલકોને ફેસ માસ્ક પહેર્યા વિના ઝડપી નિયમ મુજબનો દંડ વસૂલ્યો હતો. તેમજ માસ્ક પેરાવી કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવા જાગૃતિ આપી હતી.
વલસાડ પારનેરા પારડી હીરા ફેક્ટરી પાછળ આવેલા કાળીકા માતાના મંદિરની દાનપેટીમાં ચોરી