...
- Advertisement -
HomeNEWSVivoએ ભારતમાં લૉન્ચ કર્યો બીજો એક સસ્તો સ્માર્ટફોન, રિયલી-રેડમી-ઓપ્પોને આપશે ટક્કર, જાણો

Vivoએ ભારતમાં લૉન્ચ કર્યો બીજો એક સસ્તો સ્માર્ટફોન, રિયલી-રેડમી-ઓપ્પોને આપશે ટક્કર, જાણો

- Advertisement -

Vivoએ ભારતમાં લૉન્ચ કર્યો બીજો એક સસ્તો સ્માર્ટફોન, રિયલી-રેડમી-ઓપ્પોને આપશે ટક્કર, જાણો

Google News Follow Us Link

Vivoએ ભારતમાં લૉન્ચ કર્યો બીજો એક સસ્તો સ્માર્ટફોન, રિયલી-રેડમી-ઓપ્પોને આપશે ટક્કર, જાણો

આ એક ડ્યૂલ સીમ ફોન હશે, જે ગૂગલની એન્ડ્રોઇડ 11 બેઝ ફનટચ ઓએસ 11.1 પર કામ કરશે. ફોનમાં 6.51 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળશે.

  • સ્માર્ટફોન Vivo Y21A લૉન્ચ 
  • બે કલર ઓપ્શન – ડાયમન્ડ ગ્લૉ અને મિડનાઇટ બ્લૂ
  • 6.51 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે
  • ફોનનો વજન 192 ગ્રામ છે.

Vivo Y21A specification: વીવોએ ભારતમાં પોતાનો વધુ એક સસ્તો સ્માર્ટફોન Vivo Y21A લૉન્ચ કરી દીધો છે. આ ફોનને કંપનીની ઇન્ડિયાની વેબાસઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. કંપનીએ આ ફોનના તમામ ફિચર્સને રિલીઝ કરી દીધા છે. ફોન બે કલર ઓપ્શન ડાયમન્ડ ગ્લૉ અને મિડનાઇટ બ્લૂમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. જોકે હજુ કંપની તરફથી આની કિંમત અને ઉપલબ્ધતા વિશે કોઇ માહિતી નથી આપી. હાલમાં માત્ર એક વેરિએન્ટની સાથે જ લૉન્ચ કરવામાં આવ્યો છે.

ઓમિક્રોનના ડરથી ચીનમાં અત્યારસુધીનું સૌથી સજ્જડ લોકડાઉન, લોકોને મેટલ બોક્સમાં આઇસોલેટ કરાયા! 

વીવો Y21Aના ફિચર્સ:- 

ફિચર્સની વાત કરીએ તો આ એક ડ્યૂલ સીમ ફોન હશે, જે ગૂગલની એન્ડ્રોઇડ 11 બેઝ ફનટચ ઓએસ 11.1 પર કામ કરસે. ફોનમાં 6.51 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળશે. જેનુ રિઝૉલ્યૂશન 720×1,600 પિક્સલ હશે. ફોનની સ્પીડ માટે આમાં 4જીબી રેમ આપવામાં આવી છે. આ ઉપરાંત આમાં 1 જીબીની વર્ચ્યૂઅર રેમ પણ મળવાની છે. ફોનમાં 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.

વઢવાણીયા રાયતા મરચાંની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષે 3000 મણથી વધુનું વેચાણ, 20 લાખની આવક

વીવો Y21A- કેમેરા:- 

કેમેરાની વાત કરીએ તો ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો અને બીજો કેમેરો 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી અને કૉલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ 4જી સ્માર્ટફોન છે. જે વાઇફાઇ, બ્લૂટૂથ અને જીપીએસની સાથે આવશે. ફોનમાં માઇક્રો એસડી કાર્ડ સ્લૉટ પણ આપવામાં આવ્યો છે. જેની ઇન્ટરનલ મેમરીને વધારી શકાય છે.

ફોનમાં MediaTek Helio P22 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનને પાવર આપવા માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. ફોન 18 વૉટની ચાર્જિંગના સપોર્ટ સાથે આવશે. ફોનનુ વજન 192 ગ્રામ છે. માર્કેટમાં આવી ટક્કર realme Narzo 50i, SAMSUNG Galaxy F12, realme 8i, REDMI 9i Sport, OPPO A12, SAMSUNG Galaxy F22, POCO C31 વગેરે સ્માર્ટફોન સાથે થવાની છે.

દીપિકા પાદુકોણના ‘ગહરાઇયાં’ના હૉટ સીન પર આ એક્ટર ગિન્નાયો, બોલ્યો- ઇજ્જત ભર્યા બજારમાં…

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.