વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાની સ્થિતિ બાબતે કંટ્રોલરૂમ કાર્યરત, અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાની સ્થિતિ બાબતે કંટ્રોલરૂમ કાર્યરત, અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ

  • સુરેન્દ્રનગરમાં પણ તાઉતે નામના વાવાઝોડાના કારણે લોકોને વાવાઝોડાના પગલે અપીલ કરવામાં આવી.
વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાની સ્થિતિ બાબતે કંટ્રોલરૂમ કાર્યરત, અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ
વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાની સ્થિતિ બાબતે કંટ્રોલરૂમ કાર્યરત, અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ

સુરેન્દ્રનગરમાં પણ તાઉતે નામના વાવાઝોડાના કારણે લોકોને વાવાઝોડાના પગલે અપીલ કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાની અસરને ધ્યાને રાખી અફવાઓથી દૂર રહેવા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

તેમજ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરીને આ વાવાઝોડાની પરિસ્થિતિ બાબતે સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

થાનગઢ ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઈ

ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિમાં મોબાઈલની બેટરી ચાર્જ રાખવા જરૂરી સામાન હાથ વગો રાખવા તેમજ વાવાઝોડાની સ્થિતિમાં પશુઓની માવજત લઈને ખુલ્લામાં રાખવા તેમજ ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન દેવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જોરાવરનગર તાબાના ફૂલગ્રામ ગામે રેઇડ પડી, ચાર ઝડપાયા બે નાસી છૂટ્યા

વધુ સમાચાર માટે…