- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોવિડ સેન્ટરો પર ઓક્સિજન સાથે જનરેટર પણ...

વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોવિડ સેન્ટરો પર ઓક્સિજન સાથે જનરેટર પણ તૈયાર રખાયા

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોવિડ સેન્ટરો પર ઓક્સિજન સાથે જનરેટર પણ તૈયાર રખાયા

  • સુરેન્દ્રનગરમાં તાઉતેના વાવાઝોડા વચ્ચે કોવિડ સેન્ટર ઉપર ઓક્સિજન સાથે જનરેટર તૈયાર રખાયા.
  • ઓક્સિજનની કોઈ કમી ઉભી ન થાય તેને ધ્યાને રાખીને સ્ટોક ઉપલભ્ધ કરવામાં આવ્યો છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોવિડ સેન્ટરો પર ઓક્સિજન સાથે જનરેટર પણ તૈયાર રખાયા
વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોવિડ સેન્ટરો પર ઓક્સિજન સાથે જનરેટર પણ તૈયાર રખાયા

સુરેન્દ્રનગરમાં તાઉતેના વાવાઝોડા વચ્ચે કોવિડ સેન્ટર ઉપર ઓક્સિજન સાથે જનરેટર તૈયાર રખાયા. રાજ્યની સાથે સુરેન્દ્રનગરમાં પણ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તાઉતે નામના વાવાઝોડાના કારણે કોઈ મુશ્કેલી ઊભી ના થાય.

તેને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા ઓક્સિજનની કોઈ કમી ઉભી ન થાય તેને ધ્યાને રાખીને સ્ટોક ઉપલભ્ધ કરવામાં આવ્યો છે. તેમજ વાવાઝોડાની પરિસ્થિતિને કારણે વીજળી સમસ્યાને પહોંચી વળવા કોવિડ સેન્ટરો ઉપર જનરેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સિટી સ્કેન તથા સોનોગ્રાફીનું મશીન બંધ, પતરાવાળી વિસ્તારમાં બોર્ડ મૂકાયા

આમ આઇસીયુમાં સારવાર લેતા કોરોનાના દર્દીઓને કોઈ તકલીફ ના પડે તેને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સુચારું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાની સ્થિતિ બાબતે કંટ્રોલરૂમ કાર્યરત, અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...