- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર રાઉન્ડ ધ...

વઢવાણ સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી

  • સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર જતાં કરફ્યુની અમલવારી માટે પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી
વઢવાણ સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી
વઢવાણ સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી

સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર જતાં કરફ્યુની અમલવારી માટે પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી. સુરેન્દ્રનગર શહેરમાં વધતું જતું કોરોનાનું સંક્રમણ રોકવાના ભાગરૂપે રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

ત્યારે આ નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે સુરેન્દ્રનગર શહેરથી બહાર જતા મુખ્ય હાઈવે રસ્તા ઉપર પોલીસ પોઈન્ટ ઉભા કરીને પોલીસ વિભાગ દ્વારા તેનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.

ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી

ત્યારે શહેરના જુદા-જુદા હાઈવે રસ્તા ઉપર ચેક પોઇન્ટ કાર્યરત કરીને રાત્રી કર્ફ્યુનો અમલ થાય તેની પોલીસ તકેદારી રાખીને રાત્રી દરમિયાન પોલીસ ટીમ ફરજ બજાવી રહી છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...