થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી
- થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ.
- થાનગઢ જામવાળી વિસ્તારમાં કાળાપા ગઢવીની ભેંસ ચરિયાણ માટે ગઈ હતી.
![થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી](https://soham24.in/wp-content/uploads/2021/04/થાનગઢ-જામવાડી-વિસ્તારમાં-વીજ-શોકથી-પશુનું-મોત-નિપજયુ-જીવદયા-પ્રેમીઓમાં-અરેરાટી-300x225.png)
થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ. થાનગઢ જામવાડી વિસ્તારમાં એક ભેંસને એકાએક શોક્ટ લાગતાં ભેંસનું મોત નિપજયાનું જાહેર થવા પામ્યું છે.
ટીસીમાંથી ખુલ્લા વાયરોમાં કનેક્શન આપવાના કારણે મોત નીપજયાં હોવાનો આક્ષેપ પણ થવા પામ્યો છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર તમામ મામલે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા નિવેદન
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ જામવાળી વિસ્તારમાં કાળાભા ગઢવીની ભેંસ ચરિયાણ માટે ગઈ
હતી. તે દરમિયાન ખુલ્લા વાયરના કનેક્શનને અટકી જતા વીજ શોક લાગતા મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે રોષની લાગણી પણ વ્યાપી જવા પામી છે.