વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રદેશ યુવા મોરચા મંત્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો
- સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યલય ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો.
- તારીખ 5 જૂન સુધી યોજાનાર બ્લડ ડોનેશન કાર્યક્રમની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી હતી.
- યુવા મોરચાના પ્રદેશ મંત્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યલય ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ કાર્યલય ખાતે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આગામી તારીખ 5 જૂન સુધી યોજાનાર બ્લડ ડોનેશન કાર્યક્રમની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચા નવયુગ મંત્રી સત્યદીપસિંહ પરમારે સુરેન્દ્રનગર જિલ્લાની યુવા ટીમને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેસો ધટતા આરોગ્યવર્ધક નાળીયેરના ભાવો ગગડયા
સાથોસાથ સુરેન્દ્રનગર અને વઢવાણ યુવા મોરચાની ટીમ દ્વારા યુવા મોરચાના પ્રદેશ મંત્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ